1..ગામમાં સહાયક નર્સ દ્વારા કયા દિવસે પૂર્વ પ્રસૂતિ અંગેની સારવાર આપવામાં આવે છે ?
એડીસ ઈજીપ્તી3... પાંડુરોગ ધરાવતી સગર્ભા મહિલાએ એક દિવસમાં કેટલી આર્યન ફોલીક એસીડની ગોળીઓ લેવી જોઇએ.?
૨ ( બે )4...ભારતમાં છોકરીઓની લગ્ન માટેની કાનૂની ઉંમર શું?
૧૮ વર્ષ5... ભારત માં છોકરાઓ ની લગ્ન માટેની કાનૂની ઉંમર શુ છે.?
21 વર્ષ 6... ગર્ભાવસ્થાની ખાતરી કરવા માટે આશા' શેનો ઉપયોગ કરી શકે છે?
નિશ્ચય કીટ7.... HBNC નું પુરુ નામ શુ થાય ?
હોમ બેઈઝ્ડ ન્યુ બોર્ન કેરઆરોગ્ય ની શબ્દાવલી 1 આરોગ્ય લગત ફૂલ ફોર્મ જોવા અહીં ક્લિક
8...આશાને સેવા અંતર્ગત તાલીમ કોણ પૂરી પાડે છે ?
આશા ફેસીલીટેટર9. .નિશ્ચય કીટના ઉપયોગમાં બે જાંબલી રંગની રેખાઓ દેખાય તો તેનો મતલબ શું થાય ?મહિલા સગર્ભા છે સગર્ભા છે. કે નહીં ?.
સગર્ભા છે . 10... પૂર્વ પ્રસૂતિ તપાસ દરમિયાન પ્રોટીનનું કે ખાંડના શેની તપાસ કરવામાં આવે છે ?જાણવા માટે .
પેશાબ ( યુરીન )11. ક્રોઇ સગર્ભા મહિલા તમારી પાસે સૂજેલા ચહેરા,પગ અને હાથ સાથે આવે તો તમે તેને શું સલાહ આપશો
હોસ્પિટલ મોકલીશું12... સગર્ભા મહિલાને સાંજે ધૂંધળું દેખાવાની ફરિયાદ જણાય તો તે કઇ બીમારીથી પિડાતી હોવાનું મનાય છે.?
રતાંધળાપણું13. મેલેરીયા તાવમા કઈ દવા આપવામાં આવે છે ?
ક્લોરોક્વિન14... મેલેરિયા તાવ ક્યાં મચ્છર થી ફેલાય છે ?
માદા એંનોફિલિસ 15.... HBYC વિઝીટ ક્યા-ક્યા મહિને કરવામાં આવે છે ?
૩,૬,૯,૧૨,૧૫16...જન્મની આગોતરી તૈયારી અંગેના આયોજનનો અમલ સહાયક દાયણ અને સગર્ભા મહિલા સહિત કોની સાથે પરામર્શ કર્યાં બાદ કરવો જોઇએ ?
તેના પરિવાર17...કઇ ગોળીઓ લેવાથી ઉબકા,કબજીયાત અને કાળા ઝાડા થવાની સામાન્ય આડ અસરો જોવા મળે છે ?
આર્યન ફોલીક એસીડ18. પ્રસવ પિડા જલ્દી થાય તે માટે પેઢુનાં ઉપરના ભાગે દબાણ આપવું જોઇએ?
ના 19. બાળકના જન્મ બાદનું પ્રસૂતિ પોસ્ટ પાર્ટીમ (સમયગાળો) કેટલા અઠવાડિયાનો ગણાય છે ?
૬ અઠવાડિયા
20... જન્મ બાદ બાળક હજુ જીવિત છે તે નક્કી કરવા માટે તમે નીચેના માંથી કઈ બાબત ચકાસશો ?
ક. રડવાનું
ખ .અંગોનુ હલનચલન..
ગ..શ્વાછોશ્વાસ
ધ. ઉપરની તમામ21...ગર્ભાવસ્થાના કયા સમયગાળા દરમિયાન મહિલાનાં પેઢું અંગો સૂજી જવાના તેમના સ્તન ઉભારના લક્ષણો વિકસી શકે છે ?
પ્રસૂતિ બાદના સમયગાળા દરમ્યાન 22... પ્રસૂતિ બાદ ગર્ભની ઓરના ત્વરીત નિકાલ કરવામાં અને રક્તસ્ત્રાવને ઓછો કરવામાં શું સહાયક બને છે ?
સ્તનપાન 23...જન્મ સમયે બાળકનું વજન ૨૩૦૦ ગ્રામ હોય તો તે બાળકનું વજન સામાન્ય છે કે ઓછું?
ઓછું24...જન્મના કેટલા દિવસ પછી નવજાત શિશુને નવડાવવું જોઇએ?
સાત25..વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવાય છે ?
૭ એપ્રીલ26..બાળક કુપોષિત છે કે નહી તે કેવી રીતે જાણી શકાય?
વજન કરીને ઓછા વજન વાળા બાળકો ની સંભાળ અને ખોરાક ની માહિતી માટે અહીં ક્લિક કરો .
27... મીનાનું બાળક ૪ મહિનાનું છે .તમે તેને ક્યો આહાર આપવાનું સૂચન કરશો?
માતાનું દૂધ ધાવણ ( દૂધ ) 28... બાળકને પૂરક આહાર આપવાનું ક્યારે શરૂ કરવું જોઇએ?
૬ મહિના પછી.29...એક બાળક ૯ મહિનાનું છે તેને કયું રોગપ્રતીરક્ષણ આપવું જોઇએ?
મીઝલ્સ ( ઓરી ) ની રસી30...જન્મ પછી બાળકને પ્રથમ કઇ રસી આપવામાં આવે છે?
બીસીજી31..બાળકના જન્મ બાદ તેને પહેલાં છ મહિના સુધી ખોરાકમાં શું આપવું જોઇએ?
માતાનું દૂધ ધાવણ ( ફક્ત સ્તનપાન ) 32....૫ વર્ષના બાળકને કઈ રસી આપવામા આવે છે ?
ડીપીટી બુસ્ટર33...શ્યામબાઇ ૧૫ અઠવાડિયાનો ગર્ભ ધરાવે છે અને તે ગર્ભપાત કરાવવા ઇચ્છે છે તે કરાવવું કાયદેસર છે?
હા34...સગર્ભા મહિલાને કમળો થાય તો તેણે સંસ્થા ખાતે જ સારવાર લેવી પડે .આ વિધાન સાચું છે કે ખોટું ?
સાચું35. મેલેરિયા તાવ માં 14 દિવસ કઈ દવા આપવા માં આવે છે ?
પ્રિમાંકવિન 36. ક્યાં તાવ માં ઠંડી સાથે તાવ આવે છે .?
મેલેરિયા .
37...૪ મહિનાની એક બાળકીને ઝાડા થયા છે .માતાએ તેને સ્તનપાન કરાવવાનું ચાલુ રાખવું જોઇએ?
હા
38..P.Vઅને PF તાવમાથી ક્યો તાવ ઝેરી મેલેરીયા કહેવાય ?
PF
39...વિટામીન 'એ' ની ઉણપથી કયો રોગ થાય છે?
રતાંધળાપણું
40...નીચેનામાંથી “આશા ક્યું મૂલ્ય ધરાવે છે?
ક .સમાનતાનું મૂલ્ય
ખ વિશ્વાસનું મૂલ્ય
ગ.જવાબદારી નું મૂલ્ય
ધ .ઉપરના તમામ
41..ઈમરજન્સી હેલ્પ લાઈન નંબર કયો છે ?
108
42...સગર્ભાવસ્થા દરમિયાન આયર્ન-ફોલિક એસીડની કુલ કેટલી ગોળીઓ આપવામા આવે છે ?
૧૮૦
43..મમતા દીવસનું ડ્યુ લીસ્ટ ક્યારે બનાવવાનુ હોય છે ?
મમતા દિવસ ના દિવસે
મમતા દિવસ વિશે સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો .
44...નીચેના પૈકી મૂળભૂત હક ક્યા છે?
ક. સંગઠન બનાવવાનું સ્વાતંત્ર્ય.
ખ. સમાનતા
ગ .ધાર્મિક સ્વાતંત્ર.
ધ .ઉપરના તમામ.
આરોગ્ય ની પ્રાર્થના જાણવા અહીં ક્લિક કરો .
45...૧૧ માસના એક છોકરાનું વજન ૯ કિ.ગ્રા છે .તેની પોષણ સ્થિતિ શું છે?
સામાન્ય
46..કઇ ઉંમરે મહિલા ગર્ભાવસ્થા ધારણ કરવામાં મુશ્કેલી પડે છે ?
ક .૧૯ વર્ષની ઓછી ઉંમરે
ખ ૪૦ વર્ષની ઉપર ની ઉંમરે
ગ... ક અને ખ બન્ને કિસ્સામાં
47...બાળક બે દિવસનું છે અને માતા કહે છે કે દૂધ આવતું નથી .‘આશા' એ શું કરવુ જોઇએ?
ક .માતાને પ્રોત્સાહન આપવું જોઇએ અને પ્રશંસા કરવી જોઇએ?
ખ.માતાને ડોક્ટર પાસે જવા કહેવું જોઇએ?
ગ.તેણીને કહેવું જોઇએ કે તે ખોટી રીતે સ્તન પાન કરાવે છે ?
48..એક વર્ષના બાળકને દિવસમાં કેટલી વખત ભોજન કરાવવું જરુરી છે?
ક ..૨-૩
ખ...૪-૬
ગ...૧.૮-૧૨
49... કૃમિનાશ કરવા માટે કઇ દવા આપવી જોઇએ?
આલ્બેન્ડાઝોલ
50...બે વર્ષથી વધુ ઉંમરના બાળકને આલ્બેન્ડાઝોલની કેટલી ગોળીઓ આપવી જોઇએ?
એક
51...પ્રસુતિબાદ સરકારી સંસ્થામાથી ઘરે જવા માટે કઈ વાહન સેવાનો લાભ મળે છે ?
ખિલખિલાટ
52...તમારે નીચેની બાબતે સગર્ભા મહિલાઓને માર્ગદર્શન આપવું જોઇએ
ક.પોષણ
ખ .આરામદાય સેવાઓ
ધ ઉપરની તમામ સેવાઓ.
53...નવજાત બાળકને સૌ પ્રથમ શું ખવડાવવું જોઇએ?
કોલેસ્ટ્રામ પ્રથમ દુધ / ઘાટું
પીળું માતાનું દુધ ધાવણ.
54...બાળકને કેટલી ઉંમર સુધી માત્ર સ્તનપાન જ કરાવવું જોઇએ?
છ માસ સુધી
55. આશા બહેનો એ અઠવાડિયા ના ક્યાં વારે એબેટ ( પોરનાશક ) કામગીરી કરવા માં આવે છે.
ક. સોમવારે
ખ. મંગળ વારે
ગ. ગુરુવારે .
ઘ. શનિવારે
56. સગર્ભાવસ્થા ના પ્રથમ 3 માસ કઈ દવા આપવા માં આવે છે . ?
ફોલિક એસિડ .
57. કોરોના રોગ શેના થી ફેલાય છે . ?
ક. બેક્ટેરિયા
ખ. વાઇરસ
ગ. પ્રોટોઝુઆ
ઘ. ફંગલ .
58. નીચે ના માંથી પાણી જન્ય રોગ કયો છે .
ક. કેન્સર
ખ. કમળો .
ગ. ડાયાબીટીસ
ઘ. મેલેરિયા
59. મમતા દિવસ માં લાભાર્થીઓ ને બોલાવવા નું કામ કોણ કરે છે .
આશા .
60. તાવ માટે ની હેલ્પ લાઇન નંબર શુ છે . ?
104 નંબર
61...આશાને સેવા અંતર્ગત તાલીમ કોણ પૂરી પાડે છે ?
આશા ફેસીલીટેટર
62..જન્મ સમયે બાળકનું વજન ર૩૦૦ ગ્રામ હોય તો તે બાળકનું વજન સામાન્ય છે કે ઓછું?
ઓછું
63. જન્મના કેટલા દિવસ પછી નવજાત શિશુને નવડાવવું જોઇએ?
સાત
64...HBYCનું પુરુ નામ જણાવો.
હોમ બેસ્ડ કેર ફોર યંગ ચાઇલ
65..વિટામીન 'એ' ની ઉણપથી કયો રોગ થાય છે?
રતાંધળાપણું
66..સ્વાસ્થ્ય હેલ્પ લાઈન નંબર જણાવો.
104
67...વીટામિન એ ના કુલ કેટલા ડોઝ છે?
9 ડોઝ
68..પોષણ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે ?
૧ થી ૭ સપ્ટેમ્બર
69...૧૧ માસના એક છોકરાનું વજન ૯ કિ.ગ્રા છે.તેની પોષણ સ્થિતિ શું છે?
સામાન્ય
70...૧ વર્ષની ઉંમર સુધિના બાળકને સંપુર્ણ રસિકરણ માટે કેટલુ ઈ ન્સેન્ટીવ મળશે ?
100 રૂપિયા
71.મેલેરીયા શેનાથી ફેલાય છે?
મચ્છર કરડવાથી
72..નીચેનામાંથી પાણીથી થતો રોગ ક્યો છે?
ક ...ટીબી – ટ્યુબરક્યુલોસિસખ ફાયલેરીયા
ગ...રક્તપિત્ત) કુષ્ટ રોગ
ધ.. અતિસાર ઝાડા
73...૩ વર્ષના એક બાળકને સવારથી બે વખત ઝાડા થયા છે .તમે બાળકના માતા-પિતાને બાળકને શું આપવાની સલાહ આપશો?.
ઓ.આર.એસ) ઓરલ રીહાઇડ્રેશન
સોલ્યુશન) (જીવન રક્ષક ધોલ )
74. ..સગર્ભાવસ્થા દરમીયાન કેટલી સેવાઓ આપવામા આવે છે ?
૪ સેવા
75...આશા" ની ભૂમિકા ગરીબોને જાહેર આરોગ્ય સેવાઓ સુલભ બનાવનાર તરફની એક કર્મશીલ વ્યક્તિની છે.આ સાચું છે. કે ખોટું છે?
સાચું
76..ગૃહ મુલાકાત લેતી વખતે તમારે માતાને ઠપકો આપવો જોઇએ કે તેની પ્રશંસા કરવી જોઇએ?
પ્રશંસા કરવી જોઇએ.
77.ગ્રામ આરોગ્ય અને પોષણ દિન માટે આશા એ સહાયક નર્સ) દાયણ(સહીત અન્ય કોની સાથે સંકલન સાધવું જોઇએ?
આંગણવાડી કાર્યકર
78..કોઇ સગર્ભા થી ગ્રામ આરોગ્ય અને પોષણ દિનમાં આવતાં અચકાતી હોયતો આશા એ.
ક તેની સાથે વાત કરવી જોઇએ
ખ .સહાયક નર્સને તેના વિષે ફરિયાદ કરવી જોઇએ.
ગ. ગ્રામ આરોગ્ય અને પોષણ દિનમાં તેની સાથે રહેવું જોઇએ,
79..મમતા દીવસમાં લાભાર્થી ને કેટલા સંદેશા આપવામાં આવે છે ?
ચાર ( 4 ) સંદેશા
80.. નીચેના પૈકી કઇ સેવાઓ પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે આપવાની હોય છે?
ક.- પૂર્વ – પ્રસૂતી સંભાળ
ખ ..આંકડી) ગર્ભ નિરોધક (મૂકવાની
ગ...ઉપરની બંને
81..HBNC વિઝીટ ક્યાં ક્યાં દિવસે કરવામાં આવે છે ?
૩,૭,૧૪,૨૧,૨૮,૪૨
82...કિશોર-કિશોરીઓ સ્વાસ્થ કાર્યક્રમ અંતર્ગત કઈ ઉમરના બાળકો ની તપાસ કરવામાં આવે છે ?
૧૦ થી ૧૯ ૧૩ થી ૧૯
83..પંચાયતમાં મહિલાઓ માટે ઓછામાં ઓછી કેટલા ટકા બેઠકો અનામત હોય છે?
33
84..પ્રધાનમંત્રી સુરક્ષીત માતૃત્વ યોજના માટેના કેમ્પ મહિનાની કઈ-કઈ તારીખે કરવામાં આવે છે ?
૦૯ અને ર૪ તારીખ
85...ચાર વર્ષના એક બાળકને સામાન્ય શરદી છે તમારે તેને શું સલાહ આપવી જોઇએ?
ક.• કોટ્રીમોક્ઝોલ ડોઝ આપો.
ખ.. ઘરેલું સારવાર આપો.
ગ...હોસ્પીટલ લઇ જાવ.
86. આશા ને સ્લાઈડ લેવા ના સ્લાઈડ દીઠ કેટલા રૂપિયા આપવા માં આવે છે. ?
15 રૂપિયા
87. આશા ને દર મંગળવારે એબેટ કામગીરી કરવા ના વાર્ષિક કેટલું ઇનસીટીવ આપવા માં આવે છે . ?
ક. 1000
ખ. 1200
ગ. 1600
88. આશા ની મુખ્ય પ્રવૃત્તિ કઈ છે . ?
1. ઘર મુલાકાત
2. ગ્રામ આરોગ્ય અને પોષણ દિન ( મમતા દિવસ ) માં હાજરી
3. આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત
4. ગ્રામ કક્ષા ની બેઠક યોજવી.
5. ઉપર ના તમામ
89. આશા ને જરૂરી હોય એવા આવશ્યક કૌશલ્યો કેટલા છે ?
1. બે
2. પાંચ
3. છ
4. ત્રણ
90. સામાન્ય રીતે કેટલી વસ્તી પર એક આશા ની નિમણૂક કરવામાં આવી છે .?
1. 500
2. 1000
3. 2000
4. 2500
91. આશા ની પસંદગી કોણ કરે છે ?
1..fhw
2. મેડિકલ ઓફિસર
3. ચરપંચ
4. ગ્રામસભા
92. પ્રસુતિ ની સંભવિત તારીખ જાણવા ક્યાં દિવસ ની જાણકારી જરૂરી હોય છે.?
1. છેલ્લા માસિક નો પ્રથમ દિવસ
2. છેલ્લા માસિક નો છેલ્લો દિવસ
3. મહિલા નો જન્મ દિવસ
4. છેલ્લી પ્રસુતિ ની તારીખ
93. નીચેમાંથી કયુ લક્ષણ ગર્ભાવસ્થા દરમ્યાન જોખમી લક્ષણ માં આવતું નથી.?
1. પગ અને ચહેરો પર સોજા
2. યોની માંથી રક્તસ્ત્રાવ
3. હાથ - પગમાં મચકોડ
4. ખેંચ આવવી.
94. 6 - 59 માસ ના બાળક ના બાવડા ના મધ્યભાગનો ઘેરાવો કેટલા થી ઓછો હોય તો તે બાળક ને sam કહેવાય ?
1. 10.5 સે.મી
2. 11.5 સે.મી
3. 12.5 સે.મી
4. 13.5 સે.મી
95. નવજાત શિશુ ને સૌ પ્રથમ શુ આપવું જોઈએ .?
1. માત્ર પાણી
2. મધ - ગોળ નું પાણી
3. માતાનું ધાવણ / કોલેસ્ટ્રોમ
4. કઈ પણ નહીં
96. પ્રસુતિ પછી શક્ય હોય તો નવજાત શિશુ ની પ્રથમ મુલાકાત ક્યારે લેવી જોઈએ. ?
1. બીજા દિવસે
2. 24 કલાક ની અંદર
3. ત્રીજા દિવસે
4. સાતમા દિવસે
97. હાથ ધોવા માટેના છ પગલાં પુરા કરવા ઓછા માં ઓછી કેટલી મિનિટ માટે હાથ ધોવા જોઈએ. ?
1. 1 મિનિટ
2. 2 મિનિટ
3. 3 મિનિટ
4. 4 મિનિટ
98. એબેટ થી પોરનાશક કામગીરી માં કઈ દવા વપરાય છે ?
ટેમીફોસ
99. પાણી ને જંતુમુક્ત કરવા માટે કઈ દવા વપરાય છે .?
ક્લોરીન
100. 20 લીટર પાણી માં કેટલી ક્લોરીન ની ટીકડી નાખવા માં આવે છે ?
૧ એક
101..આશા નીચેનો ક્યો રોગ ધરાવતા તમામ દર્દીઓની તપાસ માટે RDT) આરડીટી (કીટનો ઉપયોગ કરે છે?
ક. અતિસાર
ખ તાવ
ગ. કમળો
102..બે વર્ષથી વધુ ઉંમરના બાળકને આલ્બેન્ડાઝોલની કેટલી ગોળીઓ આપવી જોઇએ?
એક
103...વારંવાર અતિસાર થતા હોય તેવા કુપોષીત બાળકને કેવા પ્રકારનું પીવાનું પાણી આપવું જોઇએ?
ઉકાળેલું
104...મેલેરિયા ફેલાવનાર મચ્છર સ્વચ્છ પાણીમાં કે ગંદા પાણીમાં ઇંડા મૂકે છે?
સ્વચ્છ પાણી માં
105..બાળક શા માટે કુપોષિત છે તેનું પૃથક્કરણ કરવા માટે આપણે નીચેમાંથી કયા પ્રશ્ન પૂછવા જોઇએ ?
ક (બાળકને શું ખવડાવવામાં આવે છે ?
ખ (બાળકની તાજેતરની બીમારીની હકીકત શું છે ?
ગ (પરિવાર મૂળભૂત આરોગ્ય સેવાઓ કઇ રીતે મેળવે છે?
ઘ (ઉપરના તમામ
106...આશાનું પુરુ નામ શું છે?
ક (એક્રેડીટેડ સોસીયલ હેલ્થ આસીસ્ટંટ
ખ (એકટીવ સોસીયલ હેલ્થ આસીસ્ટંટ
ગ (એક્રેડીટેડ સોસીયલ હેલ્થ એક્ટીવીસ્ટ
ધ (એકટીવ સોશીયલ હેલ્પ આસીસ્ટન્ટ
107..એક આશા ફેસીલીટેટર દ્વારા કેટલી આશા ની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે?
ક ૬-૮
ખ ૧૦-૧૨
ગ ૪-૫
ઘ ૮-૧૦
108..આશા ફેસીલીટેટરે એક મહિનામાં કેટલી વિઝીટ કરવાની હોય છે?
ક ૮ વિઝીટ
ખ ૧૦વિઝીટ
ગ ૧૫ વિઝીટ
ધ ૨૦ વિઝીટ
109..બાળક સ્તનપાન કરી શકતુ નથી .એ ગંભીર લક્ષણ છે?
હા
110.. જન્મ સમયે ઓછા વજન વાળા બાળકનું વજન વધારવા માટે કઈ કાળજી લેવામા આવે છે ?
કાંગારુ મધર કેર
111. ૨ વર્ષના બાળકના શ્વાચ્છોશ્વાસ કેટલા હોય તો શ્વાચ્છોશ્વાસ ઝડપી છે એમ કહેવાય?
ક..૩૫ અથવા વધુ
ખ..૫૦ અથવા વધુ
ગ..૪૦ અથવા વધુ
112.. નીચેનામાંથી મરડાની નિશાની કઇ છે ?
ક .મળમાં લોહી પડવું
ખ અક્કડ ગરદન
ગ.ઉધરસ
113..બાળકને કઇ રસી મોઢેથી પીવડાવામાં આવે છે?
પોલિયો / રોટા વાઇરસ
114...PMVVY ના કુલ કેટલા તબક્કા છે ?
3 તબકકા
115...૩-૬ વર્ષ વચ્ચેની ઉંમરના બાળકોને ક્યા સ્થળે દરરોજ રાધેલું ગરમ ભોજન આપવામાં આવે છે?
આંગણવાડી/સંકલીત બાળવિકાસ
યોજના કેન્દ્ર
116..સગર્ભા માતાને ધનુર વિરોધી કઈ રસી આપવામાં આવે છે ?
ટી.ડી
117...એક આશા ફેસીલીટર નીચે કેટલી આશા આપવામાં આવે છે?
10 આશા
118. આશાએ કોની સાથે સંકલન કરવું જોઇએ?
ક..આંગણવાડી કાર્યકર
ખ.. સરપંચ
ગ..શાળા શિક્ષક
ઘ..ઉપરના તમામ
119. ડેન્ગ્યુ તાવ વાઇરસ થી થાય છે કે બેકટેરિયા થી ?
વાઇરસ થી
120. સામાન્ય તાવ માં કઈ ગોળી આપવા માં આવે છે ?
ક. આયર્ન ની ગોળી .
ખ. પેરાસીટામોલ ગોળી
ગ. ઝીંક ગોળી.
ખાલી જગ્યાઓ પૂરો .
121. ગુજરાત નો નવજાત શિશુ ( 1 વર્ષ થી નાના ) નો મૃત્યુ દર ( IMR ) .......27....... છે .
122.. પ્રસુતિ પહેલા સગર્ભા મહિલા ને ......TD...... ની રસી ના એક / બે ડોઝ આપવા જોઈએ.
123.. ટી.બી ના દર્દી માટે કેટેગરી -1 ની સારવાર નો સમયગાળો .....6...... મહિનાનો હોય છે.
124... પ્રસુતિ પછી તરતજ સ્તનપાન કરાવવા થી ......ઓર.... ઝડપથી બહાર આવી જાય છે .
125... રક્તપિત્ત ના દર્દી માટે ની સારવાર પદ્ધતિ ....બે..... પ્રકાર ની હોય છે .
126... શિશુનું વજન 2.5 . કી..ગ્રા થી ઓછું હોય તો .....7.... દિવસ સુધી નવડાવવું ન જોઈએ .
127.. બાળક ને પૂરક આહાર ......6..... મહિના પછી શરૂ કરવો જોઈએ .
128.. બે વર્ષ ના બાળક ની શ્વાસ ની ગતિ ...40....કે તેથી વધુ હોય તો ઝડપી શ્વાસો શ્વાસ કહેવાય .
129.. બે માસ ના શિશુ ને બીમારી પછી પણ ....સ્તનપાન ....ચાલુ રાખવું જોઈએ .
130... ..........થર્મોમીટર .....ના ઉપયોગ થી તાપમાન માપી શકાય છે .
131. કેન્સર એ ..... બિનચેપી..... રોગ છે .
132... પાણીજન્ય રોગો થી બચવા માટે ..... ક્લોરીન ..... નો ઉપયોગ કરવા માં આવે છે.
133. લોહીના ટકા વધારવા .... લોહતત્વ.... ની ગોળી ઓ આપવા માં આવે છે .
134... લોહતત્વ ની ગોળીઓ ને .....ખાટી... વસ્તુ સાથે લેવાથી વધુ ફાયદો થાય છે .
135... મમતા દિવસ ......બુધવાર.... ના દિવસે કરવા માં આવે છે.
નીચે ના વિધાનો સાચા કે ખોટા છે તે જણાવો .
136.. નવજાત શીશુના જન્મના પ્રથમ અઠવાડીયામાં બાળમૃત્યુનું પ્રમાણ વધુ હોય છે. – સાચું
137...શિશુ નાં જન્મ માટે પ્રસુતિ સમયે પેટ પર દબાણ આપવું જરૂરી છે. – સાચું
138.. નવજાત શીશુને હુફાળું રાખવા માટે “કાંગારૂ મધર કેર” પધ્ધતીનો ઉપયોગ થાય છે. -. સાચું
139.. પાંડુરોગથી પીડીત સગર્ભાને મૃત્યુનું જોખમ રહે છે. – સાચું
140...સગર્ભાનું Hb (હિમોગ્લોબીન) જો ૧૦.૫ gm% હોય તો તેને પાંડુરોગ કહેવામાં આવે છે. –સાચું
141..ASHA એ HBNC માટે તાપમાન માપવા માટે ડીજીટલ થર્મોમીટરનો ઉપયોગ કરવો જોઇએ. – સાચું
142....આશાને દર માસે નિયમિત રીતે પગારની ચૂકવણી થાય છે. –સાચું
143...ORS પેકેટમાંથી ઝાડા થયેલ બાળકની ઉંમર મુજબ પાઉડર લઇ તાજુ જ દ્રાવણ બનાવવું જોઈએ. –ખોટું
144..ઘર મુલાકાત દરમ્યાન આશાએ માત્ર શિશુની જ તપાસ કરવાની હોય છે. – ખોટું
145.. Hepatitis B ની રસી મમતા દિવસે આપવામાં આવે છે – ખોટું
146.. બી.સી.જી ની રસી ઘનુર થી રક્ષણ આપે છે . - ખોટું
147... બાળક ના આંખ ના રક્ષણ માટે આંખ માં કાજળ આજવી જોઈએ . - ખોટું.
148. મેલેરિયા ના મચ્છર ના પોરા ચોખ્ખા પાણી માં જોવા મળે છે. ... - સાચું.
149... ઠંડી સાથે તાવ આવવો એ મેલેરિયા તાવ ના લક્ષણ છે . - સાચું.
150.. રસીઓ મુકાવવાથી રોગ સામે રક્ષણ મળે છે. - સાચું.
ટિપ્પણી પોસ્ટ કરો