MPHW / FHW ની ( ફરજો) કામગીરીઓ .

MPHW / FHW ની ( ફરજો) કામગીરીઓ .




💥 mphw /fhw ની (ફરજો) કામગીરીઓ 💥
     

  👇👇👇👇👇👇👇

1.થી 151 પ્રકાર ની વિવિધ  કામગીરીઓ કરતા આરોગ્ય કર્મચારીઓ.


1. મેલેરિયા કામગીરી
2.કુટુંબ કલ્યાણ કામગીરીઓ . 
3. મમતા દિવસ કામગીરીઓ
4. મિશન ઇન્દ્ર ધનુષ કામગીરીઓ. 
5. પાણી જન્ય રોગચાળા નિયંત્રણ કામગીરીઓ.
6. વિવિધ 15 પ્રકાર ના સર્વેલન્સ કામગીરીઓ . 
7. ટી.બી. લેપ્રેસી કામગીરી. 
8. શાળા આરોગ્ય કામગીરીઓ.
9. પોલિયો કામગીરીઓ.
10. વિવિધ ડ્યુટીઓ. 
11. કોરોના કામગીરીઓ .
12. આરોગ્ય ના દિવસો અને સપ્તાહો ની ઉજવણી કામગીરીઓ.
13. વિવિધ યોજનાઓ. 
14. અન્ય વિવિધ કામગીરીઓ. 
15. મીટીંગો . અને તાલીમો .
16. સાવ એક્સ્ટ્રા કામગીરીઓ . 



🔮 🔮  1. મેલેરિયા કામગીરી🔮🔮

*1*👉.  એક મોટા થેલા માં 35 પ્રકારની વસ્તુઓ  યાદ રાખી  ને  10 થી 15 kg વજન ઊંચકી ને ફિલ્ડ માં કામગીરી કરવી . 

*2*.👉તમાંમ પ્રકાર ના વાહક જન્ય રોગો ની પત્રિકા વિતરણ અને iec કામગીરી કરવી .

*3*👉. એબેટ પુરા નાશક ઇન્ટ્રા ડોમેસ્ટિક અને પેરા ડોમેસ્ટિક કામગીરી કરવી.

*4*👉. સ્લાઈડ  અથવા rdt દ્વારા લોહીના નમૂના લેવા તેમજ 24 કલાક માં phc પર પહોચાડવા ની કામગીરી. 

*5*👉 M.f  2 માં નોંધણી કરવા ની કામગીરી 

*6* 👉પોઝીટીવ કેસ ને rt ગળાવવા ની કામગીરી   તેમજ કાર્ડ અપડેટ કરવા ની કામગીરી . 

*7*.👉 ડેન્ગ્યુ પોઝીટીવ માં આજુ બાજુ ના વિસ્તાર માં ફોગીગ  ની કામગીરી અને રીપોર્ટિંગ 

*8*👉. ડેન્ગ્યુ પોઝીટીવ લાભાર્થી  કેસ ને સહાય આપવા ની કામગીરી  . 

*9*👉. પેરા ડોમેસ્ટિક માં ઓઇલ બોંમ તેમજ ડાયફ્લુરો બેંજુરીન છંટકાવ ની કામગીરી . 

*10*👉. મચ્છર દાની વિતરણ ની કામગીરી અને રજીસ્ટર નિભાવણી કામગીરી 

*11*👉. મચ્છર દાની દવા યુક્ત કરવા ની કામગીરી 



🔮🔮 2.કુટુંબ કલ્યાણ કામગીરી*🔮🔮

*12*👉 લાયક લક્ષીત દંપતિ સર્વે વસ્તી ગણતરી 

*13*👉. લાયક લક્ષીત દંપતિ રજીસ્ટર નિભાવણી કામગીરી 

*14*👉લાયક લક્ષીત દંપતિ મુલાકાત કરી ઓપરેશન વિશે સમજાવા ની  કામગીરી . 

*15*👉. T.l લાભાર્થી ને ઓપરેશન માં લાવવા લઈ જવા ની કામગીરી . તેમજ તેમને પેમેન્ટ અપાવવા ની કામગીરી

*16*👉 કોપર ટી મુકવા ની કામગીરી તેમજ ફોર્મ ભરી phc પર જમા કરવા  ની કામગીરી તેમજ રજીસ્ટર નિભાવણી કામગીરી 

*17*.👉 નિરોધ  માલા ડી  માલા એન  છાયા  વહેંચણી ની કામગીરી 

*18*👉. અંતરા mpa ઇન્જેક્શન ની કામગીરી . તેમજ પેમેન્ટ અપાવવા ની કામગીરી . 

*19*👉 T.l ફોલોપ ની કામગીરી tl એપસેસ માં સારવાર ની કામગીરી . 

*20*👉. T.l  ના  ફોર્મ phc પર પહોંચાડવા અને પેમેન્ટ અપાવા ની કામગીરી . 




🔮🔮 3. મમતા દિવસ  કામગીરી*🔮🔮

*21*👉 મમતા દિવસ પહેલા લાભાર્થીઓ નું ડયું લિસ્ટ બનાવી મમતા દિવસ માં બોલાવા ની વ્યવસ્થા કરવા ની કામગીરી 

*22*👉.   દરેક મમતા દિવસ માં સવારે વહેલા 1 થી 30 કિમિ નું અંતર કાપી પોતાના પ્રાઇવેટ વાહન માં phc પર થી  વેકસીન કેરિયર  અને જરૂરી ઘટતી તમામ વસ્તુ   લેવા જવા ની કામગીરી 

*23*👉.  સવાર માં મમતા દિવસ શરૂ કરતાં પહેલાં તમામ કુલ 75 પ્રકાર ની  વસ્તુ ઓ ને ગોઠવણી કરવા ની કામગીરી . તેમજ બાયો મેડિકલ વેસ્ટ ની કામગીરી . 

*24*👉  O થી 5 વરસ ના તમામ બાળકો ને 9 પ્રકાર ની વેકસીન આપવા ની કામગીરી તેમજ સાથે ટેકો માં  ડેટા એન્ટ્રી ની કામગીરી તેમજ સાથે રજીસ્ટર માં નોંધણી ની કામગીરી . તેમજ મમતા કાર્ડ માં નોંધણી ની કામગીરી .

*25*👉.  Upt ની તપાસ અને  સગર્ભા ની  પેટ ની તપાસ  કામગીરી તેમજ tt ઇન્જે  અને  hb . બી.પી માપવા ની અને સ્લાઈડ અને   Rbs  ( ડાયાબીટીસ ) તપાસ અને યુરિન તપાસ ની કામગીરી . HIv સેમ્પલ લેવા ની કામગીરી  તેમજ મમતા કાર્ડ માં નોંધણી કામગીરી . 

*26*👉 ધાત્રી માતા ને કેલ્શિયમ અને આયર્ન ગોળી આપવા ની કામગીરી .

*27*👉. કિશોર કિશોરી ને tt ઇન્જે . અને આયર્ન ગોળી આપવા ની અને  વજન ઉચાય . hb ની કામગીરી હેલ્થ એજ્યુકેશન ની કામગીરી . 

*28*👉. વિટા A અને આલબેડઝોલ ગોળી તેમજ આયર્ન સીરપ ની કામગીરી . ( તેમજ ગામ ના બીજા તમામ લાભાર્થી ઓ ને પ્રાથમીક સારવાર ની દવા આપવા ની કામગીરી )

*29*👉મમતા કાર્ડ અપડેટ અને ટેકો માં  એન્ટ્રી ની કામગીરી . 

*30*👉  દીવસ ના અંતે ફરી પેલી તમામ 75 વસ્તુઓ યાદ રાખી  વ્યવસ્થિત શંકેલી  એક યોગ્ય જગ્યાએ મૂકી ને 

 દરેક  મમતા દિવસ પૂર્ણ કર્યા પછી  સાંજે ફરી  1 થી 30 કિમિ નું અંતર કાપી પોતાના પ્રાઇવેટ વાહન માં phc પર   વેકસીન   તેમજ બાયો મેડિકલ વેસ્ટ મુકવા  જવા ની કામગીરી .



🔮🔮 4.મિશન ઈન્દ્ર ધનુષ કામગીરી*🔮🔮

*31*👉 છૂટી ગયેલા રસી માં ના પાડતા બાળકો નું સર્વે કરી યાદી બનાવી તેનો માઈક્રો પ્લાન બનાવવા ની કામગીરી 

*32*👉મિશન ઈન્દ્ર ધનુષ ના અલગ થઈ સેશન કરવા ની કામગીરી .


🔮 5.પાણી જન્ય રોગશાળા નિયંત્રણ કામગીરી* 🔮

*33*👉ક્લોરીનેશન કામગીરી તેમજ લોગ બુક રજીસ્ટર નિભાવણી કામગીરી 

*34*👉ક્લોરીન ટેબલેટ તેમજ ors વિતરણ કામગીરી હેલ્થ એજ્યુકેશન આપવા ની કામગીરી 

*35*👉ક્લોરીન ટેસ્ટ કામગીરી નેગેટિવ આવે તો phc અને ગ્રામ પંચાયત માં જાણ કરવા ની કામગીરી .

*36*👉સ્કૂલ કોલેજો ના ટાકા ટાકી સાફ સફાઈ કરાવડાવી પ્રમાણ પત્ર લેવા કામગીરી .




🔮 6.વિવિધ 15 પ્રકાર ના સર્વેલન્સ કામગીરી*🔮

*37*👉 nvbdcp ( મેલેરિયા ડેંગ્યુ ચિકનગુનિયા  સર્વેલન્સ 

*38*👉 કોરોના સર્વેલન્સ કામગીરી

*39*👉 સ્વાઇન ફ્લૂ સર્વેલન્સ કામગીરી

 *40*👉પોલિયો સર્વેલન્સ કામગીરી

*41*👉 ઓરી સર્વેલન્સ કામગીરી

*42*👉ડીપ્તથેરિયા સર્વેલન્સ કામગીરી

*43*👉 ઝીકા સર્વેલન્સ કામગીરી

*44*👉ACF સર્વેલન્સ કામગીરી

*45*👉કોંગો ફીવર સર્વેલન્સ કામગીરી

*46*👉ફાયલેરિયા નાઈટ સર્વેલન્સ કામગીરી

*47*👉શૌચાલય સર્વેલન્સ કામગીરી

*48*👉 બિન ચેપી રોગો સર્વેલન્સ કામગીરી

*49*👉h to h સર્વેલન્સ કામગીરી

*50*👉IMI સર્વેલન્સ કામગીરી

*51*👉 AFP કેસ ફાઇન્ડિગ સર્વેલન્સ કામગીરી 



🔮🔮 7.ટી.બી લેપ્રેસી કામગીરી* 🔮🔮

*52*👉 પોઝીટીવ દર્દી ના વિસ્તાર માં રીગ સર્વેલન્સ કામગીરી . 

*53*👉 સપૂતમ અને એક્સરે રીફર કામગીરી

*54*👉પોઝીટીવ દર્દી ને દવા શરૂ કરવા ની કામગીરી

*55*👉 ટી. બી દર્દી ફોલોપ અને કાર્ડ અપડેટ ની કામગીરી 

*56*👉 ટી .બી .કેન્સર .hiv દર્દી ને તબીબી  સહાય ની કામગીરી

*57*👉 લેપ્રેસી ની કામગીરી તેમજ ( લેપ્રેસી અવરનેશ કેમ્પઈન )


🔮🔮 8.શાળા આરોગ્ય કામગીરી*🔮🔮

*58*👉શાળા આરોગ્ય તપાસણી માં મદદ ની કામગીરી 

*59*👉વજન ઉંચાઈ અને પત્રકો અને રજીસ્ટર નિભાવણી માં મદદ 
કામગીરી

*60*👉સંદર્ભે કાર્ડ ના લાભ અપાવવા ની કામગીરી. 

*61*👉સંદર્ભ સેવા કેમ્પ માં બાળકો ને લાવવા લઈ જવા ની કામગીરી 




🔮🔮 9.પોલિયો કામગીરી*🔮🔮

*62*👉પોલીયો રાઉન્ડમાં માઇકિંગ રેલી અને પોસ્ટરો બેનરો દ્વારા પ્રચાર ની કામગીરી . 

*63*👉પોલિયો ઉદ્ધઘાટન કામગીરી

*64*👉પોલીયો હાઉસ ટું હાઉસ અને વાડી વિસ્તાર માં પોલિયો કામગીરી

*65*👉 પોલિયો વેકસીન કેરિયર પહોચાડવા ની અને સુપરવિઝન કામગીરી

*66*👉સાંજે પોલિયો રિપોર્ટિંગ કામગીરી 




🔮🔮 10.વિવિધ ડ્યુટીઓ*🔮🔮

*67*👉વિવિધ પરીક્ષા ઓમાં મેડિકલ ટિમ માં ડ્યુટી 

*68*👉તમામ ચૂંટણી માં બુથ અને ઝોનલ સાથે કોઈ પણ ભથ્થા વિના મેડિકલ ટિમ માં ડ્યુટી 

*69*👉સરકારી કચેરીઓ અને ચેક પોસ્ટ માં કોવિડ રેપીડ ટેસ્ટીગ માં ડ્યુટીઓ 

*70*👉વાવાઝોડા અને ભુકંપ માં ઇમરજન્સી મેડિકલ ટિમ માં ડ્યુટી 

*71*👉સેવા સેતુ કાર્ય ક્રમ માં ડ્યુટીઓ 

*72*👉CM / PM કાર્ય ક્રમ માં મેડિકલ ટિમ માં ડ્યુટી 

*73*👉કોઈ પણ રાજકીય રથ યાત્રા કે પદયાત્રા માં મેડિકલ ટિમ માં ડ્યુટી  

*74*👉 પંચ રોજ કામ માં ડ્યુટી 

*75*👉PM JAY કાર્ડ એપૃવ માં ડ્યુટી 

*76*👉T.L કેમ્પ માં ડ્યુટી 

*77*👉સગર્ભા તપાસણી કેમ્પ માં  ડ્યુટી & t3 કેમ્પો માં ડ્યુટી 

*78*👉phc કે chc ના કોઈ પણ મોટા કાર્ય ક્રમ કે કેમ્પો માં ડ્યુટી 

*79*👉નિરામય કેમ્પો માં ડ્યુટી 

*80*👉 phc માં rt pcr ની કામગીરી માં ડ્યુટી 

*81*👉કોરોના વેકસીનેશન માં ડ્યુટી 

*82*👉જાહેર સ્થળોએ રેપીડ ટેસ્ટ માં ડ્યુટી 

*83*👉સંજીવની રથ માં ડયુટી 

*84*👉15 મી ઓગષ્ટ ઉજવણી માં મેડિકલ ટિમ માં ડ્યુટી 

*85*👉મોટા ધાર્મિક સ્થળો ઍ મેળા માં મેડિકલ ટિમ માં ડ્યુટી 

*86*👉જિલ્લા કન્ટ્રોલ રૂમ ડ્યુટી

*87*👉તાલુકા કન્ટ્રોલ રૂમ માં ડ્યુટી 

*88*👉 સંદર્ભ સેવાકેમ્પ માં ડ્યુટી 



🔮🔮 11.કોરોના કામગીરી*🔮🔮

*89*👉 પોઝીટીવ કેસ ની હિસ્ટ્રી કોન્ટેક્ટ ટ્રેસિંગ અને હોમ આઈશોલેશન અને દરરોજ ફોલોપ  કામગીરી 

*90*👉 12થી 60+ વરસ નું વેકસીનેશન તેમજ ડાટા એન્ટ્રી કામગીરી  તેમજ રીપોર્ટિંગ કામગીરી 

*91*👉 તેલ વિતરણ કામગીરી 


🔮 12.આરોગ્ય ના દિવસો અને સપ્તાહો ની ઊજવણી કામગીરી*🔮

*92*👉 વિશ્વ આરોગ્ય દિવસ  ઊજવણી ની  કામગીરી

*93*👉મેલેરિયા દિવસ ઊજવણી ની કામગીરી

*94*👉ડેન્ગ્યુ દિવસ ઊજવણી ની  કામગીરી

*95*👉વિશ્વ ટી.બી દિવસ ઊજવણી ની  કામગીરી

*96*👉ટોબેકો દિવસ ઊજવણી ની  કામગીરી

*97*👉કૃમી દિવસ ની ઊજવણી ની  કામગીરી

*98*👉વિશ્વ વસ્તિ દિવસ ઊજવણી ની  કામગીરી

*99*👉મેગા કેમ્પો ઊજવણી ની  કામગીરી. લેપ્રેસી અવરનેશ કેમ્પો 

*100*👉1થી 8 ઓગસ્ટ સ્તનપાન સપ્તાહ ની ઊજવણી ની  કામગીરી

*101*👉સઘન ઝાડા નીયંત્રણ પખવાડિયા ની ઊજવણી ની  કામગીરી 

*102*👉 આલબેન્ડઝોલ અને વિટા =A ફેબ્રુ \ ઓગસ્ટ માં   કામગીરી 

*103*👉 સ્વચ્છતા પખવાડિયું 1 એપ્રિલ થી 15 એપ્રિલ ઊજવણી ની  કામગીરી 




🔮🔮 13.વિવિધ યોજનાઓ*🔮🔮

*104*👉jsy કામગીરી

*105*👉 jssk  કામગીરી

*106*👉kpsy કામગીરી

*107*👉 pmmvy કામગીરી

*108*👉 smsby મદદ કામગીરી

*109*👉 cbac કામગીરી

*110*👉 pmsmy કામગીરી 

*111*👉hbyc \ hbnc સુપરવિઝન કામગીરી 

*112*👉તબીબી સહાય યોજના કામગીરી





🔮 14.અન્ય વિવિધ કામગીરીઓ*🔮

*113*👉સગર્ભા બહેનો ને આયર્ન સુક્રોઝ અપાવવા ની કામગીરી

*114*👉ઇ સંજીવની અને ટેલી મેડિસિન કામગીરી 

*115*👉તમામ  કામગીરી ના રિપોર્ટિંગ કામગીરી

*116*👉 લઘુ શિબિરો અને ગુરુ શિબિરો કરવા ની કામગીરી

*117*👉ihip માં s ફોર્મ ની દરરોજ ડેટા એન્ટ્રી ની કામગીરી 

*118*👉તમામ પ્રોગામ ના રજીસ્ટર નિભાવવા ની કામગીરી

*119*👉 ગ્રામ સંજીવની સમિતિ ની ( મીટીંગો અને  રજીસ્ટરો અપડેટ ની કામગીરી 

*120*👉 મમતા દિવસ ની અને પ્રોગામ લગત જરૂરી વસ્તુઓ રજા ના દિવસે ખરીદી કરવા ની કામગીરી 

*121*👉આશા મોનેટરીગ ની કામગીરી 

*122*👉 icds  સાથે સંકલન ની કામગીરી  ( તંદુરસ્ત બાળ હરીફાઈ . લાભાર્થીઓ ની યાદી નું સંકલન કરવુ)



🔮 15.મહિનામાં ઓછાં માં ઓછી 3- 4 મીટીંગો /તાલીમો*🔮

*123*👉AAA ની મીટીંગ 

*124*👉phc સ્ટાફ રીવ્યુ મીટીંગ

*125*👉તાલુકા રીવ્યુ મીટીંગ

*126*👉જીલ્લા રીવ્યુ મીટીંગ 

*127*👉ગ્રામ સંજીવની ની મીટીંગો 

*128*👉ગ્રામ સભાઓ 

*129*👉ટી.બી લેપ્રિસી તાલીમો 

*130*👉મેલેરિયા તાલીમ

*131*👉કોમ્યુનિટી એક્શન ફોર હેલ્થ ની તાલીમો 

*132*👉ઇમ્યુનાઇઝેશન તાલીમ

*133*👉RTI  STI તાલીમ 

*134*👉 ટેકો તાલીમ 

*135*👉એડોલેશન તાલીમ 

*136*👉સ્કિલ લેબ તાલીમ

*137*👉sba તાલીમ

*138*👉ડિલિવરી તાલીમ

*139*👉TOT તાલીમ 

*140*👉સુપરવાઇઝર તાલીમ

*141*👉IHIP તાલીમ 

*142*👉નવજાત કેર તાલીમ

*143*👉રિફ્રેશર તાલીમ 

*144*👉પોલિયો તાલીમ 




🔮🔮 16.સાવ એક્સ્ટ્રા કામગીરીઓ*🔮🔮



*145*👉phc પર opd ચલાવવા બોલાવવા . 

*146*👉 ચૂંટણી માં ઝોનલ સાથે કામગીરી તેમજ બુથ પર ભથ્થા વિના કામગીરી કરવી .

*147*👉શરૂઆત માં કોવિડ પોઝીટીવ દર્દી ને જીલા માં દાખલ કરવા દર્દી ની સાથે  મોકલવા .

*148*👉 આજુબાજુ ના સબ સેન્ટર નો ઉપર  ની તમામ કામગીરી સાથે કોઈ વધારા ના ભથ્થા વિના ચાર્જ માં કામગીરી કરાવવી .

*149*👉AFP કેસ નું સ્ટુલ સેમ્પલ જિલ્લામાં પહોંચાડવા ની કામગીરી .

*150*👉બ્લોક માં સ્ટાફ ની અસત માં બ્લોક  હેલ્થ ઓફિસ કામગીરી માં ડેપ્યુટેશન  માં કામગીરી . 

*151*👉કોઈ અધિકારી કે સુપરવાઈઝર કે સાથી સ્ટાફ  વાહન  વીના ફિલ્ડ માં આવે તો તેને રસ્તે થી અંદર ના ગામડા સુધી લેવા અને મુકવા જવા ની કામગીરી😊



     🙏🏻 *ભાદરકા ભુપેન એન*  
 *તાલુકા હેલ્થ સુપરવાઈઝર જેસર*
          *જીલ્લો. ભાવનગર* 🙏🏻





      સેવાડા ની વાડી ઓ માં સેવા આપતા આરોગ્ય કર્મચારીઓ .

                ક્લોરીનેશન ચેક કરતા આરોગ્ય કર્મચારી 

                               પેરા ડોમેસ્ટિક  કામગીરી 


             પોલિયો કામગીરી કરતા આરોગ્ય કર્મચારીઓ 


                       IEC કરતા આરોગ્ય કર્મચારીઓ 


મેલેરિયા તાવ માટે ની સ્લાઈડ લેતા આરોગ્ય કર્મચારી .


                   મમતા દિવસ માં વેકશીનેશન કામગીરી . 

                    ક્રોચ કેડલ શીખવતા આરોગ્ય કર્મચારી 

             આભા કાર્ડ ની કામગીરી કરતા આરોગ્ય કર્મચારી 


              કૃમિ નાશક કામગીરી કરતા આરોગ્ય ટીમ 



                                     🙏Thanks 🙏

Post a Comment

વધુ નવું વધુ જૂનું