🏥 HEALTH RELATED FULL FORM 🚑
🦟 MALARIA RELATED FULL FORM 🦟
👉NVBDCP.... national vector borne disease control programme . ( રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નીયંત્રણ કાર્યક્રમ )
👉 .API.... annual parasite incidence .
👉ABER.... annual blood examination rate (18%)
👉MBER.... monthly blood examination rate ( 1.5%)
👉SPR... slide positive rate.
👉SFR... Slide falciparum rate
👉 HI... house index ( હાઉસ ઈન્ડેક્ષ )
👉 BI.. breateau index ( બ્રુટ્યુ ઈન્ડેક્ષ )
👉CI.. container index ( કન્ટેઇનર ઇન્ડેક્ષ ,)
👉PI.. pupa index ( પ્યુપા ઇન્ડેક્ષ ). 8
👉 .PMD.. Per man density (પર મૅન ડેનસીટી)... ( પ્રતિ વ્યક્તિ ઘનતા ).
👉 PRD... per Room density ( પર રૂમ ડેનસીટી ) (.પ્રતિ રૂમ ઘનતા )
👉.EIR... Entomological inoculation rate. (એન્ટોમોલોજીકલ ઇનોક્યુલેશન રેટ . )
👉.. PV ... Plasmodium vivax( પ્લાઝમોડીયમ વિવેક્ષ)
👉 PF ...Plasmodium falciparum (પ્લાઝોડિયમ ફાલિસ્ટિંપેરમ )
💥 અન્ય સંક્ષિપ્ત શબ્દાવલી 💥
( A )
👉. ADS.... Auto disable series (ઓટો ડિસેબલ સિરીજ)
👉.AEFI. Adverse Events Following Immunization. ( એડવર્સ ઈવેંટ્સ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન )- (રસીકરણ પછીની આડ અસરો )
👉.AES... Acute encephalitis syndrome ( એક્યુટ ઈન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ )
👉.AFP.. Acute flaccid paralysis. ( એક્યુટ ફલૅસિડ પેરાલિસિસ.)
👉.AIDS... Acquired Immunodeficiency Syndrome - (એક્વાયર્ડ ઈમ્યુનો ડેફિસિએન્સી સિન્ડ્રોમ ),(એઈડ્સનો રોગ)
👉.ANC.... Anti-natal care ( એન્ટી નેટલ કેયર) ( પૂર્વ પ્રસુતિ સંભાળ )
👉.ANM.... Auxiliary Nurse Midwife (ઓકિઝલરી નર્સ મિડવાઇફ) (સહાયક)
👉.ASHA ...Accredited Social Health Activist એક્રેડિટેડ સોશ્યલ હેલ્થ એક્ટિવિસ્ટ (આશા બહેનો)
👉.AVD... Alternate vaccine delivery (અલ્ટરનેટ વેક્સિન ડિલીવરી) – (વૈકલ્પિક રસી વિતરણ)
👉.AWC.... આંગણવાડી સેન્ટર - (આંગણવાડી કેન્દ્ર)
👉 AWH........ Anganwadi Helper
👉.AWW.... Anganwadi Centre આંગણવાડી વર્કર - (આંગણવાડી કાર્યકર)
👉 AF... આશા ફેસીલીટેર
👉 ANM..... સ્ત્રી આરોગ્ય કાર્યકર્તા
👉.*AB-HWC-SHC* .....આયુષ્માન ભારત-આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર – (પેટા આરોગ્ય કેન્દ્ર)
( B )
👉.BCG..Bacillus Calmette-Guerin બેસિલસ કેલ્મેટ-ગુરિન
( C )
👉.CBO..... Community Based Organization (કૉમ્યુનિટી બેઈઝ્ડ ઓર્ગેનાઈઝેશન )- (સમુદાય આધારિત સંસ્થા)
👉. CBWTF.. Common Biomedical Waste Treatment Facility ( કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી)
👉.CHC...Community Health Center કોમ્યુનિટી હેલ્થ સેન્ટર - (સામુહિક આરોગ્ય કેન્દ્ર)
👉. CRC...Congenital rubella syndrome (કન્જેનાઈટલ રુબેલા સિન્ડ્રોમ) - (જન્મજાત રુબેલા સિન્ડ્રોમ )
👉.CPCB.. Central Pollution Control Board. ( સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ.)
👉 *CBAC* Community Based Assessment Checklist ( સમુદાય આધારિત આકારણી ચેકલિસ્ટ )
👉 *CHO* ...Community Health Officer (સમુદાયીક આરોગ્ય અધિકારી)
👉*CPHC* .. .સઘન પ્રાથમીક આરોગ્ય સંભાળ
👉 CDPO...... Child Development Project Officer
👉 CFMS .......Comprehensive Financial Management System.
👉 CMTC.... Child Malnutrition Treatment centre. ( બાલ સેવા કેન્દ્ર )
આરોગ્ય ની પ્રાર્થના જાણવા અહીં ક્લિક કરો.
( D )
👉.DF.....Deep freezer ( ડીપ ફ્રીઝર )
👉. DIO..... District Immunization Officer ( ડિસ્ટ્રીક્ટ ઈમ્યુનાઈઝેશન ઓફિસર ) (જિલ્લા આર.સી.એચ. અધિકારી)
👉.DPT... Diphtheria, Pertussis (whooping cough) Tetanus (ડિપ્થેરિયા, પર્ચ્યુસિસ (મોટી ઉધરસ)ટીટાનસ)
👉.DTFI.... District Task Force Immunization ( જિલ્લા ટાસ્ક ફોર્સ – રસીકરણ )
( E )
👉.EDD..... Expected Date of Delivery એક્સપેક્ટેડ ડેટ ઑફ ડિલીવરી - (પ્રસૂતિની સંભવિત તારીખ).
👉.EEFO..... Early expiry first out અર્લી એક્સપાયરી ફસ્ટ આઉટ
👉 *ECG* ... Electrocardiogram .ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ
👉 EDNF ..... Energy Dense Nutritious Food
( F )
👉.FAQ.. Frequently Asked Questions ( ફ્રીકવન્ટલી આસ્ક ક્વેશ્યન) (વારંવાર પૂછાતા પ્રશ્નો )
👉.FLW... Front line worker ફ્રન્ટ લાઈન વર્કર – (પ્રથમ હરોળના કાર્યકરો)
👉 FCR.......First Contact Resolution
👉 FCSCM.......Food Commodities Supply Chain Management System
👉 FSSAI........Food Safety and Standards Authority of India
( G )
👉.GMP..... Good Manufacturing Practices (ગુડ મેન્યુફેક્ટરિંગ પ્રેક્ટિસીઝ)
👉 GCMMF......Gujarat Cooperative Milk Marketing Federation
👉 Gol.....Government of India
( H )
👉.HHRE..Hypotonic, hypo responsive episodes (હાયપોટોનિક, હાયપો રેસ્પૉન્સિવ એપિસોડ )
👉.HIB.... Haemophilus influenzae type – B હેમોફીલસ ઈન્ફલ્યુએન્ઝા ટાઈપ – બી
👉HIV..... Human immunodeficiency virus ( હ્યુમન ઈમ્યુનોડેફિએન્સી વાયરસ )
👉.HMIS... Health Management Information System ( હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ )
👉.HRA.... High risk area ( હાઈ રિસ્ક એરિયા )– વધુ જોખમી વિસ્તાર
👉.HTH . House to House ( હાઉસ ટુ હાઉસ ) (ઘર ઘરનો સર્વે)
👉.HW..... Health worker ( હેલ્થ વર્કર -) (આરોગ્ય કાર્યકર)
👉 HCM.......Hot-Cooked Meal
( I )
👉.ICDH.....Integrated Child Development Services ( ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેંટ સર્વીસીસ) -( સંકલિત બાળ વિકાસ સેવાઓ)
👉.IEC......Information, Education, Communication ( ઈન્ફોર્મેશન, એજ્યુકેશન, કૉમ્યુનિકેશન) – (માહિતી, શિક્ષણ, સંચાર . )
👉. ILR.... Ice Line Refrigerator ( આઈસ લાઈન્ડ રેફ્રિજરેટર )
👉.IM.... intramuscular ( ઇન્ટ્રામસ્કુલર -) (સ્નાયુઓમાં,)
👉 IPC.... Interpersonal communication (ઈન્ટર પર્સનલ કોમ્યુનિકેશન -) (પરસ્પર વાતચીત “આતરવૈયક્તિક પ્રત્યાયન )
👉 IPV..... Inactivated poliovirus vaccine (ઈનએક્ટિવેટેડ પોલીયોવાયરસ વેક્સીન) (ઈંજેક્શન દ્વારા આપવામાં આવતી પોલિયોની રસી)
👉 *IU* .... International unit ( ઇન્ટરનેશનલ એકમ)
👉 IVR.........Interactive Voice Response
( J )
👉 JE.... Japanese encephalitis ( જાપાનીઝ એન્સેફેલાઈટીસ )
👉 JC.......Jaanch Committees
( L )
👉LHV.... Lady Health Visitor ( લેડી હેલ્થ વિઝિટર)
👉 LMP.... Last menstrual period (લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પિરિયડ )- (છેલ્લે આવેલ માસિકનો સમયગાળો)
👉 LS..... Lady Supervisor (લેડી સુપરવાઇઝર -) મહિલા સુપરવાઈઝર
👉 LW.... Lick Worker ( લિક વર્કર )
( M )
👉 MCH. ... Maternal and Child Health (મેટરનલ એન્ડ ચાઈલ્ડ હેલ્થ )- (માતૃત્વ અને બાળ આરોગ્ય)
👉 MCP... Mother and Child Protection (મધર એન્ડ ચાઈલ્ડ પ્રોટેક્શન- ) (માતા અને બાળ સંરક્ષણ)
👉 MCTS.... Mother and Child Tracking System (મધર એન્ડ ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ)
👉 M.O ..Medical Officer ( મેડિકલ ઓફિસર –) તબીબી અધિકારી
👉 MOIC.. Medical Officer-in-Charge ( મેડિકલ ઓફિસર ઈન-ચાર્જ )
👉 MR.... Measles Rubella (મીઝલ્સ રુબેલા -) (ઓરી, રૂબેલા )
👉 *MAS* .... Women's Health Committee ( મહીલા આરોગ્ય સમીતી )
👉 *MCP* ....Mother and child protection (માતા અને બાળક રક્ષણ )
👉 MAM......Moderate Acute Malnutrition
👉 MC......Mothers' Committee
👉 MIS.......Management Information System
👉 MSPC ...... Mahila Supplementary Food Production Centers
( N )
👉 NGO.... Non-Government Organization ( નોન-ગર્વનમેન્ટ ઓર્ગેનાઈજેશન) (બિન સરકારી સંસ્થા)
👉 NIS.... National Immunization Schedule ( નેશનલ ઈમ્યુનાઈજેશન શેડ્યૂલ) - (રાષ્ટ્રીય રસીકરણ સમયપત્રક)
👉 *NCD* ...... Non-communicable diseases (બીન ચેપી રોગો )
👉 NABL ....... National Accreditation Board for Testing and Calibration Laboratories
👉 NECC...... ..National Egg Coordination Committee
👉 NNM...........National Nutrition Mission
👉 NPOS........Non Profit Organizations
( O )
👉 OPV.... Oral polio vaccine ( ઓરલ પોલિયો રસી ) (મોં વાટે આપવામાં આવતી પોલિયોની રસી)
👉 OVP..... (Open Vial Policy ) ( ઓપન વાયલ પોલિસી ) ( ખુલ્લી વાયલના ઉપયોગની નીતિ)
👉 *OA* .....Ophthalmic Assistant (ઓપ્થાલ્મિક મદદનિશ )
( P )
👉 PCV....... Pneumococcal conjugate vaccine ( ન્યુમોકોકલ કન્જુગેટ રસી )
👉 PANTA.... Pentavalent ( પેન્ટાવેલન્ટ )
👉 PHC.... Primary Health Centre (પ્રાઈમરી હેલ્થ સેંટર )–( પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર)
👉 PIP..... Project Implementation Plan (પ્રોજેક્ટ ઈમ્પ્લીમેટેશન પ્લાન) –( પ્રોજેક્ટ અમલીકરણ યોજના)
👉 PRI.... Panchayati Raj Institution ( પંચાયતી રાજ સંસ્થા )
👉 PW..... pregnant woman ( સગર્ભા મહિલા ) (પ્રેગન્ટ વુમન)
👉 PDS Public Distribution System
👉 PLW....... Pregnant and Lactating Women
( Q )
👉 QA..........Quality Assurance
👉 QC.......Quality Control
( R )
👉 RCH..... Reproductive and Child Health (રિપ્રોડક્ટીવ એન્ડ ચાઈલ્ડ હેલ્થ-) (પ્રજનન અને બાળ આરોગ્ય)
👉 RI.... Routine immunization ( રૂટીન ઇમ્યુનાઇઝેશન -) (સાર્વત્રિક રસીકરણ)
👉 RVV.....Rotavirus vaccine ( રોટાવાયરસ રસી )
👉 RDA........Recommended Dietary Allowance
👉 RTC......Ready to Cook
👉 RTE.... Ready to Eat
( S )
👉 SC.... Sub Center ( સબ સેન્ટર ) – (પેટા કેન્દ્ર)
👉 SHG.... Self Help Group ( સેલ્ફ હેલ્પ ગ્રુપ ) - (સ્વ સહાય જૂથ )
👉 SOP........Standard Operating Procedures (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર )
👉 *SDH*.....Sub District Hospital ( સબ જીલા હોસ્પિટલ )
👉 *SAM* .......Severe Acute Malnutrition (ગંભીર તીવ્ર કુપોષણ )
👉 SBCC......Social and Behavior Change Communication
👉 SHG.......Self-Help Group
👉 SNP...... Supplementary Nutrition Programme
👉 SOP.... . Standard Operating Procedure
👉 SUW.......Severe Underweight
( T )
👉 TD..... Tetanus and adult diphtheria (ટીટનસ અને એડલ્ટ ડીપ્થેરીયા)
👉 TT..... Tetanus toxide ( ટીટનસ ટોક્સાઈડ )
👉 THR.......Take-Home Ration
( U )
👉 UHC.... Urban Health Center ( અર્બન હેલ્થ સેન્ટર - )( શહેરી આરોગ્ય કેન્દ્)
👉 UIP..... Universal Immunization Program ( યુનિવર્સલ ઈમ્યુનાઇઝેશન પ્રોગ્રામ )
👉 UT.......Union Territory
( V )
👉 VHSC.... Village Health and Sanitation Committee . વિલેજ હેલ્થ એન્ડ સેનિટેશન કમીટી - (ગ્રામ સંજીવની સમિતિ)
👉 VHND.....Village Health and Nutrition Day વિલેજ હેલ્થ એન્ડ ન્યુટ્રીશન ડે -( ગ્રામ આરોગ્ય અને પોષણ દિવસ) – મમતા દિવસ
👉 VPD....Vaccine Preventable Diseases ... વૈક્સિન પ્રિવેન્ટેબલ ડિસીઝ - (રસી દ્વારા અટકાવવી શકાય તેવા રોગો)
👉 VVM....Vaccine vial monitor . વેક્સિન વાયલ મોનિટર
( W )
👉 WMF.....Waste multiplication factor વેસ્ટજ મલ્ટિપ્લીકેશન ફેક્ટર
👉 WPV.... Wild polio virus..વાઈલ્ડ પોલિયો વાયરસ..
👉 WCD........Women & Child Development
👉 WDCW.........Women Development & Child Welfare
👉 WSHG........Women's Self Help Group
ટિપ્પણી પોસ્ટ કરો