આરોગ્ય પ્રોગ્રામ ને લગત રિપોર્ટિંગ ફોર્મેન્ટ ( ફોર્મ ) તેમજ વિવિધ આરોગ્ય લગત ડ્રગ્સ પોલિસી .
આરોગ્ય કર્મચારીઓ મોટા ભાગે ફિલ્ડ લેવલે અંતરિયાળ અને phc થી દૂર ના ગામડાઓ માં કામગીરીઓ કરતા હોય છે . ક્યારેક ફક્ત અમુક રિપોર્ટિંગ ફોર્મેન્ટ ના કારણે ઘણા કી. મી નું અંતર કાપી ને phc પર પત્રક લેવા જવું પડતું હોય છે . એ અમુક પત્રક લેવા ન જવું પડે એ માટે અહીં આરોગ્ય લગત મોટા ભાગ ના રિપોર્ટિંગ ફોર્મેન્ટ અને આરોગ્ય કર્મચારીઓ ને લગત ફોર્મ અહીં થી મળી જશે જેથી કરી કોઈ પણ આરોગ્ય કર્મચારી કોઈ પણ જગ્યાએ થી ફોર્મ ની પ્રિન્ટ કાઢી શકે .
અહીં ફોર્મ તમામ જીલા ના તમામ તાલુકા ના તમામ phc ના આરોગ્ય કર્મચારી ઓ ઉપયોગ થઈ શકે તેવી રીતે બનાવી ને ફોર્મ મુકેલ છે .
[ 12 ] 📩 ટુર ડાયરી ની pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો .
[ 18 ] 📩 phc / block કર્મચારીઓ ના હાજરી પત્રક ફોર્મન્ટ ની ઍક્સેલ સીટ ની pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો .
[ 29 ] 📩 CFHC SURVE PRISHISTA FORMENT ( ફેમેલી હેલ્થ સર્વે પરિશિસ્ટ ફોર્મેન્ટ ) ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો .
38 📩 Mamta day checklist junagadh ( મમતા દિવસ ચેક લિસ્ટ મોનીટરીગ ફોર્મ ) ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો .
44 📩 કુટુંબ કલ્યાણ ( t.l ) ફેલ્યોર માં નુકશાન ભરપાય યોજના ના દરખાસ્ત માટે ના જરૂરી પત્રો ની pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો .
50 📩 મોઢે થી લેવા ની ગર્ભ નિરોધક ગોળી લેતા પહેલા ભરવા નું ચેક લિસ્ટ ની pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો .
53 📩 શાળા આરોગ્ય માટે ની દરખાસ્ત પત્રક 1 થી 4 (SHP NEW DARKHAST ) ની pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો .
77 📩SBYC આશા ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો . ભાવનગર
85. .📩 Fix Pay CR Form-1 કરાર આધારે ફિક્સ પગાર થી નિમણુંક મેળવવાનાર ઉમેદવાર ની કામગીરી નું મૂલ્યાંકન અહેવાલ પત્રક ની pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો .
86.📩 રક્તપિત્ત નિર્મૂલ 3 શુક્રવાર જીલા રિપોર્ટિંગ ફોર્મેન્ટ ની ઍક્સેલ સીટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
102...
103....
ટિપ્પણી પોસ્ટ કરો